હવે વિદ્યાર્થી મિત્રો સમય ખુબ ઓછો રહ્યો છે પરીક્ષા ખુબ નજીક હોવાથી તૈયારી કરવા માટે સમય ખુબ ઓછો રહ્યો છે.
પરીક્ષા માં પાસ થવા શું શું કરવું તેની થોડી ટીપ્સ તમને અહી લખું છુ.
રીસીપ્ટ આવે ત્યાં સુધીનો ટાઈમ્મસ તમે જે રીતે અત્યારે વાચો છો તે રીતે સકો.
રીસીપ્ટ બાદ તમે જે જે વિષયમાં તમારી આવડત વધુ હોય તેમાં બધું રિવિઝન કરી લેવું.
દરરોજ ૨ કલાક એક સાથે એમ થોડા થોડા અંતરે વાંચવાનું રાખી સકો .
દરરોજ ૪ જુદા જુદા વિષય કરતા ૨ વિષય લઇ સકાય.
ખાલી વાચવા કરતા લખી ને પણ પાક્કું કરી સકાય.
તમને હું બધા ને ખુબ ખુબ વિશેષ અભિનંદન આપવા માંગું છુ. કે આવર્ષે તમે બધા સારા ટકા થી પાસ થવાના છો એ મન માં પાક્કું નિર્ધાર કરી દો.